અલર્ટ / હવામાન વિભાગની આગાહી મુજબ આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ

Weather Forecast Gujarat Rain Alert

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 ડિસેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળે તેવી આગાહી સાથે કેટલાંક ભાગમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ