મેઘકહેર / કોરોના સંકટ વચ્ચે ગુજરાત માથે આગામી 48 કલાક કમોસમી વરસાદની આગાહીઃ આ વિસ્તારોને ઘમરોળી શકે છે મેઘો

weather forecast gujarat next 48 hours rain alert

ગુજરાતમાં એક તરફો કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં બીજી તરફ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા રાજ્યના ખેડૂતો અને લગ્નવાંચ્છુકોની ચિંતામાં વધારો કર્યો છે. જેમાં ભર શિયાળે ફરી હવામાન વિભાગ દ્વારા આગામી 10 અને 11 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ