મેઘમહેર / સૌરાષ્ટ્ર પર મહેરબાન મેઘરાજા, દ્વારકામાં 87 વર્ષનો તૂટ્યો રેકોર્ડ, શહેરની બજારોમાં ભરાયાં પાણી

Weather forecast gujarat heavy rain in dwarka

ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે મેઘમહેર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પડી રહેલા સતત વરસાદથી ચોતરફ પાણી-પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકા શહેરની બજારમાં હજી પણ પાણી જોવા મળી રહ્યું છે. આમ સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યાં છે. દ્વારકામાં છેલ્લા 87 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. દ્વારકામાં સરેરાશ વરસાદના 90 ટકા વરસાદ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ