હવામાન વિભાગ / લૉકડાઉનની સ્થિતિ વચ્ચે 2 દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં હિટવેવની આગાહી

Weather forecast girsomnath porbandar districts lockdown

રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે 2 દિવસ હિટવેવની આગાહી કરી છે. રાજ્યમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી સતત વધી રહી છે. હાલ ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે. સૌથી વધુ અસર ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગરમાં હિટવેવ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ