હવામાન / ખેડૂતો માટે માઠાં સમાચાર, વરસાદને લઇ હવામાન વિભાગે આપ્યું મોટું નિવેદન

weather forecast for rain in gujarat

રાજ્યમાં વરસાદે છેલ્લાં કેટલાંય સમયથી વિરામ લીધો છે. જેથી હાલમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રતિક્રિયા આપી છે કે, રાજ્યમાં સારા વરસાદની હજી પણ રાહ જોવી પડશે. હાલમાં રાજ્યમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ