ચોમાસું / હવામાન વિભાગની આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં થઇ શકે વરસાદ

Weather forecast for 24 hours of heavy rain in Gujarat

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસશે. રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં આજે અને આવતીકાલે વરસાદ વરસશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં વરસાદની સંભાવના સેવાઈ રહી છે. હવામાન વિભાગની માહિતી મુજબ ગુજરાત ઉપરાંત 9 રાજ્યમાં 23થી 35 ટકા વધુ વરસાદ વરસ્યો છે. 

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ