હવામાન / અંબાલાલની આગાહી: રાજ્યમાં આ તારીખથી ચોમાસું થશે સક્રિય, અહીં પડશે વરસાદ

Weather Forecast by Analyst Ambalal Patel Rain in Gujarat

પારંપરીક પર્યાવરણ વિશ્લેષક અંબાલાલે આગામી સમયના હવામાન અંગે ભવિષ્યવાણી ભાખી છે. તેમણે જણાવ્યુ છે કે રાજ્યમાં 29 જૂનથી ચોમાસુ સક્રિય થશે. 29 જૂનથી 2 જુલાઈમાં રાજ્યમાં વરસાદ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ