હવામાન વિભાગ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને આગામી 24 કલાક હજુ પણ ગુજરાત પર કમોસમી વરસાદની આગાહી

weather forecast another 24 hours in south gujarat rain alert

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આજે પણ રાજ્યભરમાં વરસાદ રહેશે. બે દિવસથી વરસાદી માહોલને લઇ ખેડૂતો ચિંતિત છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ