ચોમાસું / ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર, 238 તાલુકામાં મેઘમહેર

weather forecast alert in gujarat heavy rain farmer happy

લાંબા સમય બાદ  અંતે રાજ્યમાં ફરી વરસાદનું આગમન થયું છે. વરસાદના આ આગમનથી ધરતીપુત્રોથી માંડી સૌ કોઈ ખુશ છે. રાજ્યમાં પહેલી વખત સારા વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ હવે હેલી કરે તેવી સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા એક દિવસમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે આણંદમાં 12.5 ઇંચ વરસાદ પડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ