મેઘમહેર / ગુજરાતમાં અત્યાર સુધીમાં 88 ટકા વરસાદ, અમદાવાદ સહિત દક્ષિણમાં વહેલી સવારથી વરસાદી માહોલ

weather forecast alert ahmedabad and south gujarat rain

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આત્યાર સુધીમાં 88.55 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત દક્ષિણમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાત્રીના વિરામ બાદ અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ