ચોમાસુ / દેશમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખથી પ્રી-મોન્સૂન એક્ટીવિટી થશે શરૂ

Weather Forecast About the Monsoon Season and pre monsoon activity

દેશમાં ચોતરફ કાળઝાળ ગરમી વરસી રહી છે ત્યારે અન્ય એક સારા સમાચાર પણ આવી રહ્યા છે. દેશમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે 2020માં ચોમાસાનો પ્રારંભ વિધિવત તારીખે જ થશે. એટલે કે 30મી મેથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને 1 જૂનના રોજ ચોમાસુ કેરળ સુધી પહોંચી જશે. આ પછી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. આ સાથે ગુજરાતમાં 15થી 20 તારીખે ચોમાસું આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ