વરસાદની આગાહી / દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં આ તારીખે પડી શકે વરસાદ

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. 4 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને લઇ વરસાદની આગાહી કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ