એલર્ટ / દિલ્હીમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, પારો 3 ડિગ્રી સુધી પહોંચતા ઓરેન્જ એલર્ટ થયું જાહેર

weather forecast 18 december 2020 updates cold weather delhi minimum temperature cold wave in north india imd rain prediction

દિલ્હીમાં ઠંડીએ આ વર્ષે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને તે શીતલહેરની ઝપેટમાં આવી ચૂક્યું છે. અહીં પારો 3 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો છે. ઉત્તર ભારત પણ શીતલહેરની ઝપેટમાં છે અને આ કારણે જ આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ