Weather Update / Delhi-NCRમાં વરસાદ અનરાધારઃ 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

weather forecast 16 september heavy rain will continue in delhi ncr today

Delhi-NCRમાં આજે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ સિવાય નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ જોરદાર વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અહીં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ