બસ કરો મેઘરાજા / રાજ્યમાં આ તારીખોમાં પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી

weather forecast 13 November rain in Gujarat winter 2019

કમોસમી વરસાદ ગુજરાતનો પીછો નથી છોડી રહ્યો. પહેલા પાછોતરું ચોમાસુ, પછી વાવાઝોડુ 'ક્યાર' અને પછી 'મહા' એ ગુજરાતમાં શિયાળામાં પણ ચોમાસાનો માહૌલ બનાવ્યો હતો ત્યારે ફરીથી આવનારી 13મી અને 14મી નવેમ્બરને દિવસે  રાજ્યમાં વરસાદ પડશે. હવામાન ખાતાએ આગાહી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ