અલર્ટ / રાજ્યમાં કાળઝાળ ગરમીનો પારો રહેશે યથાવ, હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે આગામી 11મી એપ્રિલે હીટવેવની આગાહી કરી છે. રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાશે..જેને પગલે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પારો યથાવત રહેશે. 10 એપ્રિલથી મહત્તમ તાપમાન વધશે આથી બનાસકાંઠા,સાબરકાંઠા,પોરબંદર,ગીર સોમનાથ અને ક્ચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ