ચોમાસું / અંબાલાલ પટેલની આગાહી, આ તારીખ સુધી રાજ્યમાં થઇ શકે વરસાદ

Weather expert Ambalal Patel forecast verdict know the dates of Rain

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્ચારે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને જણાવ્યું હતું કે, આગામી ઓક્ટોબર માસ સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ