બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અંબાલાલ પટેલની આગાહી, અનેક જિલ્લામાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં ઘટશે જોર
Last Updated: 01:05 PM, 21 July 2024
આજે રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. વડોદરા, આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી કરી છે. જંબુસર, ભરૂચ, પંચમહાલ જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતનાં મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી નદીનાં જળસ્તરમાં વધારો થશે. તેમજ આજથી સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે.
ADVERTISEMENT
આજે ક્યાં વરસાદની આગાહી
ADVERTISEMENT
આજે રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત દ્વારા મધ્ય ગુજરાતનાં વડોદરા, આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચોઃ દરિયામાં શખ્સની તબિયત લથડતાં હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને પોરબંદર પહોંચાડ્યો
ઉત્તર ગુજરાતનાં ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી કરી
મહેસાણા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અંબાલાલ પટેલે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT