હવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Weather department rain alert surat

ગુજરાતમાં આગામી 24 કલાક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે સુરત શહેરમાં સોમવારે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાનું જોવા મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ