ઉનાળો / ગરમીમાં શેકાવા રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આ આગાહી

ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. ગરમીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 22 માર્ચથી આકરી ગરમી પડશે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો 20-21 માર્ચના તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ