હવામાનમાં પલટો / હવામાન વિભાગે રાજ્યમાં એક વાર ફરી કરી કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયું છે. ત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટબન્સથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. રાજ્યના દ્વારકા,પોરબંદર,કચ્છ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદી છાંટા થવાની સંભાવના છે. હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ