આગાહી / અંબાલાલ પટેલની ગુજરાતમાં વાવાઝોડાને લઇને આગાહી, 7 બંદરો પર 1 નંબરનું સિગ્નલ

weather department monsoon 2020 gujrat

ગુજરાતમાં કોરોનું સંકટ જોવા મળી રહ્યું છે.  ત્યારે રાજ્યમાં આગામી 4 અથવા 5 જૂને વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. જો કે હીકા વાવાઝોડું થોડા અંશે પશ્ચિમ તરફ ફંટાઇ તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે આ વાવાઝોડું વેરાવળને બદલે દ્વારકા અને કંડલા તરફ ફંટાઇ શકે તેવી સંભાવના છે. જો કે હવામાન  વિભાગના જાણકારી અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ 29 જૂનથી જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં ડાંગમાં વધુ વરસાદની શક્યતા છે. ખેડૂતો જે રોહિણી નક્ષત્ર પર આધાર રાખે છે તેને લઇને રાજ્યમાં સારો વરસાદ થશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ