કમોસમી વરસાદ / મોટા સમાચાર: ગુજરાત માટે આગામી 48 કલાક 'ભારે', જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

weather department made a big forecast The state will receive non-seasonal rains till November 21

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે આગામી 21 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. જેના કારણે ખેડૂતો તેમના શિયાળું પાકને લઈને હાલ ચિંતામાં મુકાઈ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ