હવામાન / આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં સારા વરસાદની શક્યતા

Weather department heavy rain forecast in gujarat saurashtra kutch

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન બની વરસ્યા છે ત્યારે સરેરાશ વરસાદ 103 ટકા નોંધાયો છે. જો કે હાજી પણ ત્રણ દિવસ ભારે વરસાદની અગાહી હવામાને આપી છે. મહત્વનું છે કે આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ