હવામાન વિભાગ / કોરોનાના કહેર વચ્ચે ગરમીનો પ્રકોપ, અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું

weather department heatwave ahmedabad coronavirus lockdown

કોરોના વાયરસે સમગ્ર દેશમાં સહિત ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર યથવાત જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. કોરોનાની સાથે સાથે ગરમીનો વધતો જતો પારો લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ