બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / છૂટાછવાયા ઝાપટાં સાથે ગુજરાતમાં વર્તાશે ઠંડીનો ચમકારો, ક્યાંક સર્જાશે વાદળછાયું વાતાવરણ

photo-story

5 ફોટો ગેલેરી

આગાહી / છૂટાછવાયા ઝાપટાં સાથે ગુજરાતમાં વર્તાશે ઠંડીનો ચમકારો, ક્યાંક સર્જાશે વાદળછાયું વાતાવરણ

Last Updated: 10:15 AM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. જેમાં આગામી સમયમાં ઠંડીનો ચમકારો કેવો રહેશે. તેમજ માવઠાની આગાહી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. માવઠાની આગાહી

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે જો રાજ્યમાં માવઠું થાય તો ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા હવામાનને લઈ આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હવામાન વિભાગનાં ડાયરેક્ટરે શું કહ્યુ

હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે. તેમજ 24 કલાક દરમ્યાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. તેમજ ત્યાર બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો પણ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે

તેમજ અમદાવાદ તેમજ આસપાસનાં વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાન નીચું જશે

તેમજ ઉત્તર તરફથી પવનો ફૂંકાતા તાપમાન નીચું જશે. તેમજ દક્ષિણ રાજસ્થાન બાજુથી સાઈક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે પવનની દિશા બદલાતા તાપમાન નીચું જવાની શક્યતાઓ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ખેડૂતોની ચિંતામાં વધારો

હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. તેમજ વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Department damage to farmers Mavatha forecast

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ