મોસમ / ગુજરાતમાં 6થી 10 જુલાઈમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં ક્યારે થશે મેઘમહેર

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. હાલમાં સર્જાયેલા દબાણના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. જો કે વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ તૂટી ગઇ હતી. જો કે હવે ફરી રાજ્યમાં 6 જુલાઇથી 10 જુલાઇ સુધીમાં ચોમાસું ફરી સક્રિય જોવા મળે તેવી શક્યતાઓ છે. જેને લઇને રાજ્યમાં ભારે વરસાદની પણ સંભાવના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ