હવામાન / ખેડૂતો માટે માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ લઇ રહી નથી. ફરી રાજ્યના ખેડૂતો માટે માટા સમાચાર છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. 27 અને 28 જાન્યુઆરીના સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે .તો 28 જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના છે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ