એલર્ટ / આ તારીખથી ગુજરાતમાં ચોમાસાનું આગમન, ગરમીને લઇને પણ હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બીજી તરફ ગરમીને લઇને તાપમાનનો પારો ઉપર તરફ જઇ રહેલો જોવા મળી રહ્યો છે. એક તરફ હવામાન વિભાગે 21 જુનની આસપાસ રાજ્યમાં ચોમાસું બેસવાને લઇને આગાહી કરી છે તો બીજી તરફ અમદાવાદને લઇને ગરમીને ધ્યાનમાં લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ