બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / હવે મેઘ કહેરથી મળશે રાહત! જુઓ શું કહે છે હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી

photo-story

4 ફોટો ગેલેરી

ગુજરાત / હવે મેઘ કહેરથી મળશે રાહત! જુઓ શું કહે છે હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી

Last Updated: 04:40 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે વધુ એકવાર વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે

1/4

photoStories-logo

1. વરસાદની ધીરે ધીરે વિદાય ?

હવે રાજ્યમાં 'મેઘો' થોડો વિરામ લેશે!. કારણ કે, ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ આગાહી કરી છે. જે મુજબ આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત હોવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના

રાજ્યમાં વરસાદને લઈ હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની સંભાવના છે. ગુજરાત એક પણ જિલ્લામાં હાલ ભારે વરસાદની આગાહી કરાઈ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ધીરે ધીરે વરસાદની ગતિ વધુ ધીમી પડશે ત્યારબાદ વરસાદની શક્યતાઓ ઓછી થશે. રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી

આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે જો કે, ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં લોકોને દિવસે અને સાંજે બફારાનો અનુભવ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Meteorological Department Forecast Gujarat Weather Update

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ