અલર્ટ / રાજ્યમાં વધશે ગરમી, હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી

ગુજરાતવાસીઓ આગામી ત્રણ દિવસ માટે તપવા રહેજો તૈયાર. આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમીનો કરવો પડશે સામનો. હવામાન વિભાગે 19થી 21 મે સુધી હિટવેવની આગાહી કરી છે...અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડશે. તો સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો ઉંચે જઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ