હવામાન વિભાગ / ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં મેઘમહેર

Weather department alert heavy rain in some place of gujarat

ગુજરાતમાં વરસાદના લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીમાં વડિયામાં પોણા બેં ઇંચ વરસાદ, જૂનાગઢ અને રાજૂલામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ જ્યારે અમદાવાદ અને થરાદમાં સવા-સવા ઇંચ વરસાદ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ