એલર્ટ / બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં ફરી વરસાદને લઇને હવામાન વિભાગે કરી આગાહી

weather department alert for rain in gujarat

ગુજરાતમાંથી ચોમાસુ હવે ધીરે-ધીરે વિદાય લઇ રહ્યું છે. તેમ છતાં હજી પણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામ 9 અને 11 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે શિયાળા માટે 15 દિવસની રાહ જોવી પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ