પલટો / ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી શરૂ, 11 ડિસેમ્બરથી શીતલહેર શરૂ થવાની આશંકા

Weather Changes as Severe Cold Starts in North India

ઉત્તર ભારતમાં ડિસેમ્બરની શરૂઆત સાથે જ ઠંડીનો કહેર પણ શરૂ થઈ ચૂક્યો છે. લદ્દાખ અને દ્રાસમાં માઈનસ 25 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું હતું. રવિવારે દ્રાસ દુનિયાનું બીજું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. મળતી માહિતી અનુસાર 10 ડિસેમ્બરથી હવામાનામાં ફેરફાર આવ્યા બાદ શીતલહેર શરૂ થવાની આશંકા રાખવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ