હવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 86 તાલુકામાં વરસાદ

weather alert heavy rain in gujarat last 24 hours 86 taluka

ગુજરાતમાં આગામી 7 જુલાઇ સુધી સામાન્યથી ભારે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આમ રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 86 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કોડીનારમાં પોણા 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જાફરાબાદમાં 3.5 અને લખતરમાં 3 ઇંચ વરસાદ પડયો છે.

બ્રેકિંગ ન્યૂઝ