વાતાવરણમાં પલટો / રાજધાની સહિત આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી

weather alert forecast update 11th march 2022 rain in many states india

આ વર્ષે માર્ચ મહિનામાં ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં તડામાર ગરમી પડશે. એ દરમ્યાન હવામાન વિભાગે નજીકના સમયમાં એટલે કે, આગામી 24 કલાકમાં જ આ રાજ્યોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ