સાવધાન / VIDEO: હવે હેલમેટ પહેર્યા બાદ પણ ફાટશે મેમો અને થઇ શકે છે જેલ, જાણો સમગ્ર માહિતી

wearing non isi helmets challan can be cut and will land you in jail

ISI માર્ક વગરના હેલમેટનો ઉપયોગ કરી રહ્યા છો તો એને તરત કચરામાં ફેંકી દો કારણ કે અત્યાર સુધી તમે આ હેલમેટને મેમો ફાડવાથી બચવા માટે પહેરી રહ્યા હતા પરંતુ નવા કાયદા હેઠળ આવું હેલમેટ પહેરવા પર 1000નો દંડ ફટકારવામાં આવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ