કાર્યવાહી / સુરતમાં 402 શખ્સો પાસેથી રેમ્બો છરા-તલવાર જેવા ધારદાર હથિયાર ઝડપાયા, ગ્રીષ્માની હત્યા બાદ પોલીસ એક્ટિવ

Weapons found Surat police special drive grishma murder case

સુરતમાં વધતી જતી ગુનાખોરીને લઈને સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. સુરત પોલીસે અલગ અલગ વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઇવ કરીને ઘાતક હથિયારો કબજે કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ