સાઈડ કાપી / 200 અબજ ડોલરનું ધોવાણ થતાં એક જ દિવસમાં ભારતના આ બે દિગ્ગજો માર્ક ઝુકરબર્ગ કરતા આગળ નિકળી ગયાં

Wealth of Mukesh Ambani and Gautam Adani increased more than Mark Zuckerberg

Forbesની યાદીમાં મેટા પ્લેટફોર્મ્સ ઈંકના શેરોમાં એક દિવસના રેકોર્ડ ધબડકા બાદ અમીરોની યાદીમાં ઝકરબર્ગ હવે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીથી નીચે આવી ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ