ચૂંટણી / રાહુલનું 2 સીટોથી લડવા પર ચાચી મેનકાએ કહી દીધી આટલી મોટી વાત

we-will-win-from-both-wayanad-and-amethi-maneka-gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું બે સીટોથી ચૂંટણી લડવાની જાહેરાત પર વિવિધ દળો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે ચાચી મેનકા ગાંધીએ ભાજપ જ જીતશે એવું કહી દીધું.

બ્રેકિંગ ન્યૂઝ