ખુશખબર / ઈટલી સિવાય ભારતના આ મિત્ર દેશે પણ બનાવી રસી, ભારતને મળશે બહું જલ્દી રસીનો લાભ

we will share coronavirus vaccine with the world says israels ambassador to india ron malka

ઇઝરાયેલે કોરોના વાયરસ સામે લડી રહેલા સમગ્ર વિશ્વને થોડી રાહત આપી છે. સતત મૃત્યુ અને વધતા લોકડાઉન વચ્ચે ઇઝરાઈલે દાવો કર્યો છે કે આ જીવલેણ મહામારી સામે બચાવવા માટે એક રસી વિકસાવી છે. તેણે એમ પણ કહ્યું છે કે હવે તે તેના ઉત્પાદન અંગે શોધ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને તૈયાર કરવાનો પ્રયત્ન કરશે. ઉલ્લેખનીય છે કે ભારત મિત્ર દેશ છે તેથી તેનો લાભ ભારતને થશે.

બ્રેકિંગ ન્યૂઝ