દિલ્હી / હવે આપણે કોરોના સાથે જીવવાની તૈયારી કરવી પડશે, લૉકડાઉનમાં મળશે આંશિક રાહત : કેજરીવાલ

we will now have to prepare to live with corona says arvind kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, આવતીકાલથી દિલ્હીમાં આંશિકરૂપે લૉકડાઉન ખોલવામાં આવી રહ્યું છે. હવે આપણે કોરોનાની સાથે જીવવા તૈયારી કરવી પડશે. આજે દિલ્હી તેના માટે તૈયાર છે. અમે તમામ વ્યવસ્થા દિલ્હીમાં કરી લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ