મન કી બાત / LIVE : ‘મન કી બાત’માં PM મોદીનો હુંકાર: લદ્દાખમાં જવાનોએ દુશ્મનોને આપ્યો જડબાતોડ જવાબ

We will definitely move onઃ  PM

ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન શરુ કર્યુ. પીએમ મોદીએ શનિવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર ખુદ સામાન્ય લોકોને રવિવારે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમમાં ઉપસ્થિત થવાની જાણકારી આપી હતી. પીએમ મોદીએ માસિક રેડિયો કાર્યક્રમના 66 મા ટેલીકાસ્ટની શરુઆત કરી. સંકટ વિશે વાત કરી કહ્યું વર્ષ 2020ને ખરાબ ન માનવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ