અમદાવાદ / 'ઓનલાઈન દવા વેચાણ બંધ નહીં થાય તો આંદોલન કરીશું' : કેમિસ્ટ ઓલ ઇન્ડિયા પ્રમુખનું નિવેદન

We will agitate if online drug sales do not stop Statement by Chemist All India President

ઓનલાઇન દવામાં ભેળસેળની રાવને લઇને ઓનલાઈન દવાના વેંચાણ પર સ્ટે હોવા છતાં વેચાણ થઇ રહ્યું છે આ મામલે ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનને આંદોલનની તૈયારી દર્શાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ