વેક્સિન વૉર / અમને ફાઇઝર અને બાયોએનટેકની રસી વિશે અફવા ફેલાવવાના પૈસા ઓફર થયેલા: જાણો કોણે આપ્યું આવું નિવેદન

we were offered money to spread rumors about pfizer and biontech vaccines a sensational claim by youtubers

વેક્સિન વોરને લઈને ફ્રાન્સ અને જર્મનીના લાખો ફોલોઅર્સ ધરાવતા યૂટ્યુબર્સે સનસનાટી મચાવી દે તેવું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે અમને ફાઇઝર અને બાયોએનટેકની રસી વિશે અફવા ફેલાવવાના પૈસા ઓફર કરાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ