સ્પોર્ટ્સ / અમે ફર્શ પર સુઈ જતા હતા પણ...ગૌતમ ગંભીરે એમ એસ ધોની સાથે રૂમ શેરીંગનો અનુભવ યાદ કર્યો

we used to sleep on the floor at that time gambhir remembers sharing the room with ms dhoni

મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકે ખૂબ લોકપ્રિય રહ્યા છે, માત્ર ચાહકો જ નહીં ટીમના ખેલાડીઓ પણ એમએસ ધોનીથી ખૂબ પ્રભાવિત રહેતા હતા. ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરે પણ મહેન્દ્ર સિંહ ધોની સાથેના દિવસો યાદ કરતા જણાવ્યું છે જ્યારે તે અને ધોનીએ ફર્શ પર સુઈ જવું પડ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ