મહામારી / રાજ્ય સરકાર જે મોકલે તેનો અમે તો માત્ર ડેટા સંગ્રહ કરીએ છીએ, ઑક્સિજન અછતથી મોત મામલે મોદી સરકારનો જવાબ

We only collect data of what the state government sends, Modi government's response to oxygen shortage deaths

ઓક્સિજન અછતથી કોઈનું પણ મોત થયું નથી તેવા સરકારના નિવેદન બાદ બબાલ મચી છે. આ બબાલ બાદ સરકારે જણાવ્યું કે રાજ્ય સરકાર જે મોકલે તેનો અમે તો માત્ર ડેટા સંગ્રહ કરીએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ