જમ્મુ કાશ્મીર / સેના પ્રમુખની પાકિસ્તાનને કડક ચેતવણી, જો આવું કર્યું તો જીવતા નહીં છોડીએ 

we not any more tolerate this, army chief warns pakistan

જમ્મુ-કાશ્મીરના નગરોટામાં ગુરુવારે સવારે ભારતીય સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. અશાંતિ ઊભી કરવાના આશયથી ખીણમાં ઘૂસેલા આતંકવાદીઓને સેનાએ આજે એક એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા. આજે આર્મી ચીફ એમએમ નરવણે એ પણ પાકિસ્તાનથી આવતા આતંકીઓને કડક ચેતવણી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ