કડક સંદેશ / સરહદ પર તણાવની વચ્ચે CDS બિપિન રાવતે ચીનને કડક શબ્દોમાં આપી દીધી આ ચેતવણી

We not accept any shift in line of actual control CDS Bipin Rawat talks tough on ladakh standoff

પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલ તણાવને લઇને આજથી ભારત અને ચીન વચ્ચે એકવાર ફરી કોર કમાંડર સ્તરની બેઠક થવા જઇ રહી છે. કોર કમાંડર સ્તરની આ બેઠક ચુશૂલમાં ચાલી રહી છે. આ વચ્ચે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે સાર્વભૌમત્વ અને અખંડતતા માટે કોઇપણ પ્રકારની સમજૂતિ કરવામાં આવશે નહીં. ભારતીય ટીમની અધ્યક્ષતા લેફ્ટિનેંટ જનરલ પીજીકે મેનન કરી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ