ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પ્રચંડ જુસ્સો / છ મહિનાનું રાશન લઈને જ આવ્યાં છીએ, હવે અહીંથી ક્યાંય જવાના નથી: ખેડૂતોનો કેન્દ્રની સામે રણટંકાર 

We have come with six months ration, we are not going anywhere from here: Farmers fight in front of the center

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાઓની વિરુદ્ધ પંજાબ, હરિયાણા અને  અન્ય રાજ્યોના ખેડૂતોનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે આ ખેડૂતોને પહેલા દિલ્હીમાં પ્રવેશવાણી અનુમતિ અપાઈ નહોતી, પરંતુ હવે તેમને બુરાડીમાં પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી છે, જો કે ખેડૂતો આ મામલે પણ ઝૂકવા માટે તૈયાર નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ